કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવશે ? 30 લાખ 25 લાખ 15 લાખ 35 લાખ 30 લાખ 25 લાખ 15 લાખ 35 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે Crime and Criminal Tracking Networking System અંતર્ગત પહેલું સ્થાન હાંસલ કર્યું છે ? હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? ઉત્તરપ્રદેશ પ. બંગાળ પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ પ. બંગાળ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ભાલા ફેક તીરદાંજી ચેસ બોક્સિંગ ભાલા ફેક તીરદાંજી ચેસ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP