ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4 ભાગ-4ક ભાગ-3 ભાગ-2 ભાગ-4 ભાગ-4ક ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 55 54 52 53 55 54 52 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1991 2005 2000 1999 1991 2005 2000 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 42 44 18 26 42 44 18 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP