Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
વન્યજીવન અભયારણ્ય
1. પૂર્ણા અભ્યારણ
2. પાણીયા અભ્યારણ
3. રતનમહાલ અભ્યારણ
4. ખીજડીયા અભ્યારણ
વિશેષતા
a. ગિર અભ્યારણનો ભાગ
b. પક્ષી અભ્યારણ
c. વૃક્ષવૈવિધ્યથી ભરપૂર
d. રીંછ

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - c, 2 - a, 3 - d, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે.
2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે.
3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના (CBSE) ના યોગ્યતા આધારિત મૂલવણી માળખા (Competency Basel Assessment Framework) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોગ્યતા આધારિત મૂલવણી માળખું ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે.
2. આ માળખું અમેરીકન એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
3. આ માળખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિર્દેશાનુસાર આગામી 2 થી 3 વર્ષમાં હાલની ટેવ આધારી શીખવાની પધ્ધતિ (Rote learning model) ની જગ્યાએ નવી પધ્ધતિ (new model) લાવવાનું લક્ષ્ય રાખે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP