કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યા વર્ષને શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું ? 2022 2023 2021 2020 2022 2023 2021 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ? લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? ઝામ્બિયા નાઈજીરિયા ઈરાન મ્યાનમાર ઝામ્બિયા નાઈજીરિયા ઈરાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી ઈન્દ્રજીત ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 60 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ 60 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP