કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ચર્ચામાં રહેલ લ્હાસા ગોંગર એરપોર્ટ કયા દેશમાં સ્થિત છે ? રશિયા ચીન બાંગ્લાદેશ જાપાન રશિયા ચીન બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? ડિસ્ક થ્રો શૂટિંગ ભાલાફેંક હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ભાલાફેંક હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? NTPL NPCL BPCL NIC NTPL NPCL BPCL NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP