ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સમાનતા તક ન્યાય સ્વતંત્રતા સમાનતા તક ન્યાય સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,62 5,72 6,65 5,70 5,62 5,72 6,65 5,70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1979 1981 1976 1972 1979 1981 1976 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? નાગરિકતાને મૂળભૂત અધિકારને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને નાગરિકતાને મૂળભૂત અધિકારને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? હર્ષવર્ધન દવે એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી એન. આર. શાહ હર્ષવર્ધન દવે એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી એન. આર. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP