ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણમાં જરૂરી સુધારો કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 2-10-1950 28-01-1950 14-11-1950 31-10-1950 2-10-1950 28-01-1950 14-11-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP