ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? વિરોધપક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વિરોધપક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? હિસાબો બહુમતીથી પસાર કરવા સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું બજેટ મંજૂર કરાવવું હિસાબો બહુમતીથી પસાર કરવા સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું બજેટ મંજૂર કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 2,1,3 1,3,2 1,2,3 2,3,1 2,1,3 1,3,2 1,2,3 2,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP