ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-167
અનુચ્છેદ-166
અનુચ્છેદ-168
અનુચ્છેદ-177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

રાજ્યના મુખ્ય સચિવશ્રીને
માનનીય રાજ્યપાલશ્રીને
વિધાનસભાના અધ્યક્ષશ્રીને
મુખ્યમંત્રીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -31
અનુચ્છેદ -30
અનુચ્છેદ -32
અનુચ્છેદ -33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP