ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
કાયદામંત્રીશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ?

અનુચ્છેદ 88
અનુચ્છેદ 166
અનુચ્છેદ 188
અનુચ્છેદ 177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.

સર્વોચ્ચ અદાલત
લોકસભા
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?

146
147
149
148

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

હાઇ કોર્ટ
રાજ્ય સરકાર
સુપ્રિમ કોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP