કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? હૈદરાબાદ સુરત અમદાવાદ ભોપાલ હૈદરાબાદ સુરત અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? હાઈ જમ્પ જેવલિન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલિન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 102 કરોડ 110 કરોડ 85 કરોડ 96 કરોડ 102 કરોડ 110 કરોડ 85 કરોડ 96 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આપેલ તમામ નીતિ આયોગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આપેલ તમામ નીતિ આયોગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ? કડાલુર, તમિલનાડુ મૈસુર, કર્ણાટક હાવડા, પ.બંગાળ કટક, ઓડિશા કડાલુર, તમિલનાડુ મૈસુર, કર્ણાટક હાવડા, પ.બંગાળ કટક, ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP