કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? આપેલ પૈકી કોઈ નહીં જગદીશ ભગવતી અજય દિલાવરી સી.રંગરાજન આપેલ પૈકી કોઈ નહીં જગદીશ ભગવતી અજય દિલાવરી સી.રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? ૫.બંગાળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ૫.બંગાળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 75 kg વર્ગ 60 kg વર્ગ 65 kg વર્ગ 70 kg વર્ગ 75 kg વર્ગ 60 kg વર્ગ 65 kg વર્ગ 70 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ? 10કિ.મી. 8 કિ.મી. 12 કિ.મી. 5 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. 12 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? 72મા 75મા 73મા 74મા 72મા 75મા 73મા 74મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP