ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? બનાસ મહી સરસ્વતી રૂપેણ બનાસ મહી સરસ્વતી રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? વાંસદાના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી વાંસદાના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? તિથલ (વલસાડ) નો દરિયો કંડલા બંદર માંડવી પાસે કચ્છનો અખાત સોમનાથનો દરિયા કાંઠો તિથલ (વલસાડ) નો દરિયો કંડલા બંદર માંડવી પાસે કચ્છનો અખાત સોમનાથનો દરિયા કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? બે છ આઠ ચાર બે છ આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GSFC GITCO GIL GIPL GSFC GITCO GIL GIPL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP