કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ જૈવ-ઇંધણ દિવસ' તરીકે ક્યો દિવસ ઉજવાય છે ? 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 3 4 6 2 3 4 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ? મંગોલિયા અને થાઈલેન્ડ ચીન આપેલ તમામ દેશો વચ્ચે પાકિસ્તાન મંગોલિયા અને થાઈલેન્ડ ચીન આપેલ તમામ દેશો વચ્ચે પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 29 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP