ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ? 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ કોરેન્ટી બેઝરૂલ ફન્ડારાઇટ્સ મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ કોરેન્ટી બેઝરૂલ ફન્ડારાઇટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP