કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ
શ્રી અમિતભાઈ શાહ
શ્રી નિતિનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ?

આપેલ તમામ દેશો વચ્ચે
પાકિસ્તાન
ચીન
મંગોલિયા અને થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ?

BSNL
એરટેલ
જિયો
VI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP