કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? નૌસેના વાયુસેના એક પણ નહીં NSG નૌસેના વાયુસેના એક પણ નહીં NSG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? NTPL NIC BPCL NPCL NTPL NIC BPCL NPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? સી.રંગરાજન જગદીશ ભગવતી અજય દિલાવરી આપેલ પૈકી કોઈ નહીં સી.રંગરાજન જગદીશ ભગવતી અજય દિલાવરી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? નાઈજીરિયા ઝામ્બિયા મ્યાનમાર ઈરાન નાઈજીરિયા ઝામ્બિયા મ્યાનમાર ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ રાજ્યસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 41 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 41 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP