ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. ધારાસભા પંચાયત પંચાયતી રાજ ધારાસભ્યો ધારાસભા પંચાયત પંચાયતી રાજ ધારાસભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 40મા 46મા 44મા 42મા 40મા 46મા 44મા 42મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? મંત્રીઓ અગ્રણી નાગરિકો ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ મંત્રીઓ અગ્રણી નાગરિકો ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર લોકસભામાં માત્ર રાજ્યસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર લોકસભામાં માત્ર રાજ્યસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP