કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ?

કેરળ
પંજાબ
ઉત્તરાખંડ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ?

સિંગાપુર
કંબોડિયા
મલેશિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે.
2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું.
4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
ઈન્ડિયન બેંક
બેંક ઓફ બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP