ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 5 6 2 4 5 6 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 335 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 335 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP