વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કયારે થઈ હતી ? 27 oct. 2015 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 27 oct. 2015 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 4000 કિમી 4500 કિમી 2500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી 4500 કિમી 2500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ? ગુલઝારીલાલ નંદા લાલ બહાદુર શાસ્ત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વી.પી.સિંહ ગુલઝારીલાલ નંદા લાલ બહાદુર શાસ્ત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વી.પી.સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉંડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા કયા દેશના હતા ? કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? વાયુ ઘન અને પ્રવાહી ઘન પ્રવાહી વાયુ ઘન અને પ્રવાહી ઘન પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયો ભારતનો અધ્યતન હવામાન ઉપગ્રહ છે ? INSAT - 2 INSAT-3DR IRNSS -H GSAT-6 INSAT - 2 INSAT-3DR IRNSS -H GSAT-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP