વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘કલકત્તા જર્નલ ઓફ મેડિસિન''ની શરૂઆત કોણે કરી હતી ? પી.સી. રોય એસ.એસ. ભટનાગર સર કે.એસ. કૃષ્ણન ડો.મહેન્દ્રલાલ સરકાર પી.સી. રોય એસ.એસ. ભટનાગર સર કે.એસ. કૃષ્ણન ડો.મહેન્દ્રલાલ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "RISAT''વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે કઈ નીતિ અપનાવી છે ? આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ? એપોલો પ્રાબદા સ્પૂટનિક લાયકા એપોલો પ્રાબદા સ્પૂટનિક લાયકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP