વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુંમથક ક્યાં આવેલું છે ? રાંચી શીમલા પુના બેંગલુરુ રાંચી શીમલા પુના બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.i) કાયદાકીય પ્રાધિકરણ છેii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે. i & ii ii & iii i, ii & iii i & iii i & ii ii & iii i, ii & iii i & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i, ii અને iii i અને iii i, iii, iv અને v i, iii અને v i, ii અને iii i અને iii i, iii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. બીજ ગણિત ગોલાધ્યાય ગ્રહ ગણિત લીલાવતી બીજ ગણિત ગોલાધ્યાય ગ્રહ ગણિત લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) ii, iv, v i, ii, iv, v i, ii & iii ii, iii, iv & v ii, iv, v i, ii, iv, v i, ii & iii ii, iii, iv & v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ? My Documents, anytime, anywhere My Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere Your Documents, anywhere, anytime My Documents, anytime, anywhere My Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere Your Documents, anywhere, anytime ANSWER DOWNLOAD GUJARATI MCQ APP