કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? ઝામ્બિયા નાઈજીરિયા મ્યાનમાર ઈરાન ઝામ્બિયા નાઈજીરિયા મ્યાનમાર ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ નીચેનામાંથી કયા રજવાડા સાથે સંકળાયેલા છે ? શ્રીનગર ગુજરાનવાલા પેશાવર લખનૌ શ્રીનગર ગુજરાનવાલા પેશાવર લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 125 100 75 25 125 100 75 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? અમેઠી આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી આઝમગઢ ગોરખપુર અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? BPCL NIC NTPL NPCL BPCL NIC NTPL NPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP