વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા ઉપગ્રહને રુકમણી તરીકે પણ ઓળખવામાં આવે છે ? GSAT 7 GSAT 8 GSAT 15 GSAT 6 GSAT 7 GSAT 8 GSAT 15 GSAT 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? સબમરીન લડાકુ વિમાન મિસાઈલ રડાર સબમરીન લડાકુ વિમાન મિસાઈલ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (Computer Literacy Day) ક્યારે ઉજવાય છે ? 1 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કેટલા ઉપગ્રહો ભૂસ્થિર કક્ષા (Geo Stationary Orbit)માં સ્થાપિત થયેલ છે ? 4 3 7 5 4 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP