વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? પુરી બેંગલુરુ ઈન્દોર હસન પુરી બેંગલુરુ ઈન્દોર હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ સ્કેમજેટ ટેક્નોલોજી વિકસાવી છે ?1) USA2) ભારત3) ચીન4) જાપાન 1, 2, 3 અને 4 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ત્રીજો પાંચમો છઠ્ઠો ચોથો ત્રીજો પાંચમો છઠ્ઠો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? મિથેન નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મિથેન નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR નેશનલ કેમિકલ લેબોરેટરી CSIR ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR નેશનલ કેમિકલ લેબોરેટરી CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. આપેલ બંને દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. આપેલ બંને દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP