વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સમુદ્રની અંદર રહેલા ખડકો, શીલાઓનો ખ્યાલ કયા ઉપગ્રહોની મદદથી આવે છે ? જુગ્નુ RISAT મેગા ટ્રોપિક્સ SARAL SAT જુગ્નુ RISAT મેગા ટ્રોપિક્સ SARAL SAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ મીશન તરીકે કોણ ઓળખાય છે ? એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 30 એરિયન-5 પીએસએલવી-સી 34 એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 30 એરિયન-5 પીએસએલવી-સી 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV mk-3 વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. આપેલ બંને ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. આપેલ બંને ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મેઘરાજ’ શું છે ? વાતાવરણ પર દેખરેખ રાખનારી વિશેષ પ્રણાલી ભારતની ક્લાઉડ સિસ્ટમ એક પણ નહીં ક્લાઉડ સીડિંગ પ્રણાલી વાતાવરણ પર દેખરેખ રાખનારી વિશેષ પ્રણાલી ભારતની ક્લાઉડ સિસ્ટમ એક પણ નહીં ક્લાઉડ સીડિંગ પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો ઈસરોની સ્થાપના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. એક પણ નહીં અવકાશ આયોગની રચના ઈસરોની સ્થાપના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. એક પણ નહીં અવકાશ આયોગની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 84 90 101 104 84 90 101 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP