ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? કચ્છ અમરેલી નર્મદા ભાવનગર કચ્છ અમરેલી નર્મદા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? કર્કવૃત આમાંથી કોઈ નહીં મકરવૃત વિષુવવૃત કર્કવૃત આમાંથી કોઈ નહીં મકરવૃત વિષુવવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 185 180 190 182 185 180 190 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? બેટ દ્વારકા પિરમ પિરોટન છાડબેટ બેટ દ્વારકા પિરમ પિરોટન છાડબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? દાહોદ નર્મદા ભરૂચ વડોદરા દાહોદ નર્મદા ભરૂચ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP