કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 11મી વખત 9મી વખત 10મી વખત 8મી વખત 11મી વખત 9મી વખત 10મી વખત 8મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 4.25% 3.00% 4.00% 3.25% 4.25% 3.00% 4.00% 3.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? એક પણ નહીં નૌસેના વાયુસેના NSG એક પણ નહીં નૌસેના વાયુસેના NSG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? લદ્દાખ NEETS OBC રાજભાષા લદ્દાખ NEETS OBC રાજભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP