કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ વખત વર્ષ 1992માં ‘માલાબાર’ નામના દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનો પ્રાંરભ થયો હતો ? 1996 1994 1998 1992 1996 1994 1998 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મણિપુરના 17મા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? સત્યદેવ નારાયણ આર્ય લા ગણેશન ગંગાપ્રસાદ જગદીશ મુખરજી સત્યદેવ નારાયણ આર્ય લા ગણેશન ગંગાપ્રસાદ જગદીશ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નળ વાટે 24×7 પીવાનું પાણી પૂરું પાડનારું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? પટણા વારાણસી પુરી ભોપાલ પટણા વારાણસી પુરી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે નૌસેના સહયોગ માટે 'જોઈન્ટ ગાઈડન્સ' (સંયુક્ત માર્ગદર્શન) પર હસ્તાક્ષર કર્યા ? જાપાન ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ ‘ઝૈર-અલ-બહર'નું આયોજન કર્યું ? બાંગ્લાદેશ કતાર કુવૈત ઈઝરાયેલ બાંગ્લાદેશ કતાર કુવૈત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP