કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ?

60 લાખ કરોડ
80 લાખ કરોડ
50 લાખ કરોડ
100 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.
2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.
3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

ફક્ત 2 અને 3
ફક્ત 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

બંગાળની ખાડી
અરબ સાગર
દક્ષિણ ચીન સમુદ્રમાં
હિન્દ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?
1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત
2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત
૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા
4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા

માત્ર 2 અને 4
માત્ર 1 અને ૩
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય કોમિક બુક પ્રકાશન ‘અમરચિત્ર કથા' સાથે ભાગીદારીમાં ‘બી ઈન્ટરનેટ ઓસમ' કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

માઈક્રોસોફ્ટ
IBM
ગૂગલ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. તે સંદર્ભ નીચે આપેલ જોડકા પૈકી યોગ્ય જોડકું જોડો ?
A
a. 1 ઓગસ્ટ
b. 2 ઓગસ્ટ
c. 3 ઓગસ્ટ
d. 4 ઓગસ્ટ
B
1. અન્નોત્સવ દિવસ
2. નારી ગૌરવ દિવસ
3.જ્ઞાનશક્તિ દિવસ
4.સંવેદના દિવસ

a-3, b-4, c-1, d-2
a-2, b-4, c-3, d-1
a-2, b-1, c-4, d-3
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP