કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 30 મે 3 જૂન 8 જૂન 14 જૂન 30 મે 3 જૂન 8 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 3 જૂન 25 જૂન 17 જૂન 11 જૂન 3 જૂન 25 જૂન 17 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? A.R.રહેમાન અમિતાભ બચ્ચન એસ.એસ.રાજામૌલી સચિન તેંડુલકર A.R.રહેમાન અમિતાભ બચ્ચન એસ.એસ.રાજામૌલી સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP