કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ? પૂણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પૂણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ? એક પણ નહીં Paytm Gpay Phonepe એક પણ નહીં Paytm Gpay Phonepe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી બજરંગ પુનિયા ભારતના કયા રાજ્યના રેસલિંગ ખેલાડી છે ? પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘આમાગઢ ફોર્ટ’ ક્યા આવેલો છે ? ગ્વાલિયર ઉદયપુર જયપુર ભોપાલ ગ્વાલિયર ઉદયપુર જયપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ? અફઘાનિસ્તાન UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP