કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં અરબ સાગર બંગાળની ખાડી હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં અરબ સાગર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 37મી 36મી 39મી 38મી 37મી 36મી 39મી 38મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ? 5 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. 12 કિ.મી. 5 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. 12 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? WIPRO TCS MRF ઈન્ફોસિસ WIPRO TCS MRF ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP