ભૌતિક વિજ્ઞાન (Physics) વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો. M⁰L³T-2 M¹L⁰T-3 M¹L⁰T-1 M¹L-2T-2 M⁰L³T-2 M¹L⁰T-3 M¹L⁰T-1 M¹L-2T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 2% 1% 3% 4% 2% 1% 3% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો સાચો એકમ દર્શાવતો નથી ? દબાણ : N m-2 ટૉર્ક : N m પાવર : N ms-1 પૃષ્ઠતાણ : N m² દબાણ : N m-2 ટૉર્ક : N m પાવર : N ms-1 પૃષ્ઠતાણ : N m² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. બમણો ચાર ગણો ત્રણ ગણો આઠ ગણો બમણો ચાર ગણો ત્રણ ગણો આઠ ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? લંબાઈ દળ સમય કાર્ય લંબાઈ દળ સમય કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP