• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?

ગુપ્ત વંશ
મૌર્ય વંશ
સોલંકી વંશ
વાઘેલા વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ?

1858
1860
1857
1859

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગુર્જરપ્રદેશ
ગુર્જરદેશ
ગુર્જરત્રા
ગુર્જરભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ?

કીર્તિધર
શોભનદેવ
કીર્તિદેવ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ?

ગાંધીજી
મજૂરો
લોકો
ઔદ્યોગિક કામદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

રામ સુતાર
લુઈ કહાન
લીકા બુર્ઝિયર
અનિલ સુતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંધિ (Conjunction) જોડણી Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) Talati Practice MCQ Part - 1

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US