વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક (ESCES) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ પુણે અમદાવાદ નવી દિલ્હી મુંબઈ પુણે અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ? ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. આપેલ બંને K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ પૈકી કોઈ નહીં તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. આપેલ બંને K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યુટરની મેમરી બાબતે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP