વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ?

સર પી.સી. રોય
શાંતિ સ્વરૂપ ભટનાગર
સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર
ડો.મહેન્દ્રલાલ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
બોદ્ધાયન
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP