વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો. દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આપેલ તમામ તે માનવયુક્ત મિશન છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આપેલ તમામ તે માનવયુક્ત મિશન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સ્ટૈટેલાઈટ" શું છે ? સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? પેન્ડોરા મંગળ પ્લુટો ગુરુ પેન્ડોરા મંગળ પ્લુટો ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? NISAR RADARSAT RISAT DESDYANI NISAR RADARSAT RISAT DESDYANI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિઃશસ્ત્રીકરણ, બિન-પ્રસાર બાબતો, આત્મવિશ્વાસ અને સુરક્ષા નિર્માણના ઉપાયને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના (મિનિસ્ટ્રી ઓફ ઓકસ્ટર્નલ અફેર્સ-MEA) કયા વિભાગને લગતું છે ? UNP વિભાગ E & SA વિભાગ XPD વિભાગ D & ISA વિભાગ UNP વિભાગ E & SA વિભાગ XPD વિભાગ D & ISA વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP