ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? હસ્તગિરિ પાલિતાણા તારંગા ભદ્રેશ્વર હસ્તગિરિ પાલિતાણા તારંગા ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? મનહર રાવળ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ મનહર રાવળ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? નારગોલ વિજાપુર બિલખા અડાલજ નારગોલ વિજાપુર બિલખા અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP