વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ખરા વિધાનોની ઓળખ કરો. MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય. આપેલ પૈકી કોઈ નહીં બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે. આપેલ બંને MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય. આપેલ પૈકી કોઈ નહીં બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ તાજેતરમાં ઈસરો દ્વારા તૈયાર કરાયેલ એક વ્યવસ્થા માટે નાવિક શબ્દનો પ્રયોગ કર્યો હતો. એ વ્યવસ્થા નીચેનામાંથી કઈ છે ? એક પણ નહીં IRNSS ભૂવન GAGAN એક પણ નહીં IRNSS ભૂવન GAGAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ? બુધ શુક્ર મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો. મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં LIGO નું પ્રથમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપીત કરવામાં આવ્યું ? હૈદરાબાદ બેંગલોર દિલ્હી પૂના હૈદરાબાદ બેંગલોર દિલ્હી પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP