વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મેક કોનો એકમ છે ? અવાજ ઝડપ દળ વેગમાન અવાજ ઝડપ દળ વેગમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં 'નેશનલ સાયબર સિક્યોરિટી' માટે કઈ નીતિ સંબંધિત છે ? નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા ઉપગ્રહને રુકમણી તરીકે પણ ઓળખવામાં આવે છે ? GSAT 15 GSAT 6 GSAT 8 GSAT 7 GSAT 15 GSAT 6 GSAT 8 GSAT 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ? ગેસોલિન ડીઝલ અતિશુદ્ધ કેરોસીન બળતણ તેલ ગેસોલિન ડીઝલ અતિશુદ્ધ કેરોસીન બળતણ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP