Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ? તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZGA OZGD OZFD OZFC OZGA OZGD OZFD OZFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 259 કલમ 379 કલમ 314 કલમ 420 કલમ 259 કલમ 379 કલમ 314 કલમ 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 230 120 150 180 230 120 150 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GDP એટલે ? Gross Development Point Global Development Point General Development Product Gross Domestic Product Gross Development Point Global Development Point General Development Product Gross Domestic Product ANSWER DOWNLOAD GUJARATI MCQ APP