Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ? 22 યાર્ડ 24 યાર્ડ 20 યાર્ડ 18 યાર્ડ 22 યાર્ડ 24 યાર્ડ 20 યાર્ડ 18 યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ? IPC 479 IPC 379 IPC 179 IPC 279 IPC 479 IPC 379 IPC 179 IPC 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ATNNF ATNAF ANTFA ATANF ATNNF ATNAF ANTFA ATANF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? બેક્ટેરિયા ફૂગ આનુવંશિકતા વાયરસ બેક્ટેરિયા ફૂગ આનુવંશિકતા વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 37 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 57 ડિગ્રી સેલ્શિયસ 37 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 57 ડિગ્રી સેલ્શિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP