ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? ડાકોર સોમનાથ દ્વારકા મૂળ દ્વારકા ડાકોર સોમનાથ દ્વારકા મૂળ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 1 એપ્રિલ, 1963 15 ઓગસ્ટ, 1963 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 1 એપ્રિલ, 1963 15 ઓગસ્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? જુનાગઢ બરોડા જામનગર ભાવનગર જુનાગઢ બરોડા જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP