ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? પોંડિચેરી કલકત્તા મુસલીપટ્ટમ્ સુરત પોંડિચેરી કલકત્તા મુસલીપટ્ટમ્ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. મૌર્ય સલ્તનત સોલંકી ગુપ્ત મૌર્ય સલ્તનત સોલંકી ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? ભૂકંપ - 2001 કટોકટી -1975 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ - 2001 કટોકટી -1975 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? આંબાડુંગર શિવરાજપુર બરડો ડુંગર બાવાઘોર આંબાડુંગર શિવરાજપુર બરડો ડુંગર બાવાઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP