Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે ?

ઈંગ્લેન્ડ
જમૈકા
સાઉથ આફ્રીકા
અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનાને નજરે જોનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની દાદી છે.
પુરૂષની મા છે.
પુરૂષની બહેન છે.
પુરૂષની દીકરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
પથ્થરમાંથી
માટીમાંથી
લાકડામાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP