Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની દીકરી છે.
પુરૂષની દાદી છે.
પુરૂષની બહેન છે.
પુરૂષની મા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું
આપેલ તમામ
કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ?

અરૂણ જેટલી
હામીદ અંસારી
પ્રણવ મુખર્જી
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘ભારતનો સંત્રી’ એટલે શું ?

કચ્છનો અખાત
અરવલ્લી પર્વત
હિંદ મહાસાગર
હિમાલય પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
PDF નો અર્થ થાય છે.

પ્યોર ડોક્યુમેંટ ફોન્ટ
પ્યોર ડોક્યુમેંટ ફોર્મેટ
એક પણ નહીં
પોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP