Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ મદન મોહન માલવીય એની બીસેંટ બાલ ગંગાધર તિલક સરદાર પટેલ મદન મોહન માલવીય એની બીસેંટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ? કોલકાતા પટણા અલ્હાબાદ વારાણસી કોલકાતા પટણા અલ્હાબાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? શોટ પુટ (ગોળાફેંક) ઊંચી કૂદ લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળાફેંક) ઊંચી કૂદ લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Word Access Power Point Write Word Access Power Point Write ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP