કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પહેલગામ બારામુલ્લા પૂંચ પુલવામા પહેલગામ બારામુલ્લા પૂંચ પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર આપેલ બંને અંબાજી મંદિર આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર આપેલ બંને અંબાજી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી કલ્યાણ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી ઉત્તમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? હરિયાણા સિક્કિમ લદાખ બિહાર હરિયાણા સિક્કિમ લદાખ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP